logo

આજ રોજ *દાહોદ 19 લોકસભામાં સંતરામપુર શહેર ખાતે દાહોદ લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડ* તથા *કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારો તથા કાર્યકરો* દ્ધારા પ્રચાર પ્રસાર રેલી યોજાઇ

આજ રોજ *દાહોદ 19 લોકસભામાં સંતરામપુર શહેર ખાતે દાહોદ લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડ* તથા *કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારો તથા કાર્યકરો* દ્વારા ઢોલ નગારા ના તાલે પગપાળા રેલી સ્વરૂપે પ્રતાપપુરા સર્કલ ખાતેથી ડોર ટુ ડોર પ્રચાર નો આરંભ કરવામાં આવ્યો..જે મેઈન બજાર થઈ સિભાઈ ચોકડી વિસ્તારમાં થઈ ભોઈ વાળા વિસ્તાર, હુસેની ચોક, અંબિકા લોજ થઈ ને ગોધરા ભાગોળ, બસ સ્ટેશન રોડ, થઈ એલ.આઇ.સી. ઓફિસ થઈ ને કોંગ્રેસ કાર્યાલય ખાતે સમાપન કરવામાં આવી.જેમાં કોંગ્રેસના તાલુકા પ્રમુખ, બાબુભાઈ પંચાલ, શહેર પ્રમુખ દીપેશ પ્રજાપતિ, યુથ પ્રમુખ પવન ડામોર, હરજીવનભાઈ.પટેલ, મહીસાગર જિલ્લા કન્વીનર ભીખાભાઈ પટેલ, ગુલાબભાઈ ડામોર, ઇલાબેન દામા, હંસાબેન.પટેલ, તથા.આમ આદમી પાર્ટીના હોદેદારો માં જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર, પ્રદેશ નેતા શ્રી પર્વતભાઇ ડામોર, પ્રદેશ નેતા ડૉ. જીજ્ઞાશા બેન પારગી, શહેર પ્રમુખ તલ્હા.અરબ, શહેર મહામંત્રી જશવંત વણકર, ફારુક.શેખ, યુવા પ્રમુખ શૈલેષ ડામોર. માનસિંગભાઈ પારગી, કડાણા.થી મહેશભાઈ પટેલ, તેમજ ફતેપુરા તાલુકા પ્રમુખ યોગેશ ડિંડોર , સહિત ની ફતેપુરા અને સંજેલી ની ટીમ, સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...અને સંતરામપુર ખાતે જન સંપર્ક કરીને લોકોને મત આપવા વિનંતી સહ અપીલ કરવામાં આવી હતી...લોકોનો પણ સારો સહયોગ જોવા મળેલો હતો....

65
13919 views